જ્યારે સોડિયમ ફિનોકસાઇડને ઇથાઇલ આયોડાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કયો પદાર્થ બને છે?

  • A
    એનીસોલ
  • B
    ઇથાઇલ ફિનાઇલ આલ્કોહોલ
  • C
    ફિનોલ
  • D
    ફેનિટોલ

Explore More

Similar Questions

વિધાન : $C_6H_5CH_2OCH_3$ ને $HI$ સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નીપજો $C_6H_5CH_2I$ અને $CH_3OH$ છે.
કારણ : બેન્ઝાઈલ કેટાયન એ મિથાઈલ કેટાયન કરતા વધુ સ્થાયી છે.

નીચેનામાંથી કયો પદાર્થ $OH^{-}$ આયનના કેન્દ્રાનુરાગી એટેકનો પ્રતિકાર કરે છે?

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

ઈથરમાં,$C-O-C$ બંધકોણ ........ $^{\circ}$ હોય છે.

એનિસોલની નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં એસિટિલ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયાથી $X$ અને $Y$ મળે છે. $X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo