નીચેના સંયોજનો માટે એસિડિક પ્રબળતાનો ક્રમ શું છે?

  • A
    $II < I < III < IV$
  • B
    $I < IV < III < II$
  • C
    $II < I < IV < III$
  • D
    $IV < III < I < II$

Explore More

Similar Questions

ડાયઈથાઈલ ઈથર આમાંથી કયા આઈસોમર (સમઘટક) સાથે સંકળાયેલ નથી?

નીચેના $(w, x, y, z)$ ને તેમના ઉત્કલન બિંદુના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીપજ $(A)$ શું છે?

ભેદ પારખવા માટેના સંયોજનો અને વપરાયેલ પ્રક્રિયકના સંદર્ભમાં ખોટી જોડી ઓળખો.

કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. મિથેનોલ$p$. ફિનોલનું સેલિસિલિક એસિડમાં રૂપાંતર
$B$. કોલ્બે પ્રક્રિયા$q$. વુડ સ્પિરિટ
$C$. વિલિયમસન પ્રક્રિયા$r$. વરાળને $573 \ K$ તાપમાને ગરમ કોપર પરથી પસાર કરવામાં આવે છે
$D$. $2^\circ$ આલ્કોહોલનું કીટોનમાં રૂપાંતર$s$. આલ્કાઈલ હેલાઈડની સોડિયમ આલ્કોક્સાઈડ સાથેની પ્રક્રિયા

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo