ફોર્મિક એસિડ કેવી રીતે મેળવવામાં આવે છે?

  • A
    કેલ્શિયમ એસિટેટને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરીને
  • B
    કેલ્શિયમ ફોર્મેટને કેલ્શિયમ એસિટેટ સાથે ગરમ કરીને
  • C
    ગ્લીસરોલને ઓક્ઝેલીક એસિડ સાથે ગરમ કરીને
  • D
    એસિટાલ્ડીહાઇડનું $K_2Cr_2O_7$ અને $H_2SO_4$ સાથે ઓક્સિડેશન કરીને

Explore More

Similar Questions

એમાઇડ સંયોજનોમાંથી કાર્બોક્સિલિક એસિડ તૈયાર કરવાની પ્રતિક્રિયા પદ્ધતિઓ આપો.

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

$R - X$ $\xrightarrow[\text{alcoholic}]{KCN} A$ $\xrightarrow[\Delta]{H_2O/H^\oplus} B$ પ્રક્રિયામાં,નીપજ $(B)$ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સોપાનના ક્રમ દ્વારા આલ્કોહોલ $RCH_2CH_2OH (X)$ ને $RCH_2CH_2COOH (Y)$ માં રૂપાંતરિત કરી શકાય છે?

નીચેનામાંથી કઈ શ્રેણીબદ્ધ પ્રક્રિયા દ્વારા $R-CH_2CH_2OH$ નું રૂપાંતરણ $R-CH_2CH_2COOH$ માં થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo