નીચેનામાંથી કયા પદાર્થ ના ઓક્સિડેશન થી બેન્ઝોઇક એસિડ મળશે?

  • A
    ક્લોરો ફિનોલ
  • B
    ક્લોરો ટોલ્યુઇન
  • C
    ક્લોરો બેન્ઝીન
  • D
    બેન્ઝાઇલ ક્લોરાઇડ

Explore More

Similar Questions

$(CH_{3})_{2}CHBr$ માટે $S_{N}1$ પ્રક્રિયાનો સાપેક્ષ દર શું છે?

$ . . . . . . $ સંયોજન પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે ઓક્સિડેશન પામીને અત્યંત ઝેરી વાયુ, કાર્બોનિલ ક્લોરાઇડ બનાવે છે.

નીચેના ઓર્ગેનિક હેલાઈડ્સને $S_{N}2$ વિસ્થાપન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના સાચા ક્રમમાં ગોઠવો:
$(P) \ (CH_3)_2C(Br)CH_2CH_3$
$(Q) \ BrCH_2(CH_2)_3CH_3$
$(R) \ CH_3CH(Br)(CH_2)_2CH_3$

હવામાં અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી નીચેનામાંથી કયા પદાર્થમાંથી ફોસ્જીન ધીમે ધીમે બને છે?

$CH_3Br$ અણુમાં કાર્બન અને બ્રોમિન વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે ($pm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo