નીચેનામાંથી કયો પ્રક્રિયક કાર્બોક્ઝિલીક એસિડનું રૂપાંતર એસ્ટરમાં કરશે?

  • A
    $C_2H_5OH$
  • B
    સૂકો $HCl + C_2H_5OH$
  • C
    $LiAlH_4$
  • D
    $Al(OCH_3)_3$

Explore More

Similar Questions

કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારની $R-X$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

ઈથેનોઈક એસિડનું ઈથેનોલમાં રૂપાંતર કરવા માટે વપરાતો પ્રક્રિયક કયો છે?

ખનિજ એસિડ,કાર્બોક્સિલિક એસિડ,ફિનોલ અને આલ્કોહોલ સંયોજનો વચ્ચે એસિડિકતાની સરખામણી કરો.

નીચેની પ્રક્રિયામાં નીપજ $A$ ની રચના શોધો:
$\text{સાયક્લોહેક્સેનકાર્બોક્સિલિક એસિડ} \xrightarrow{LiAlH_4} A$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડનું $\alpha$-હેલોજનેશન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo