$50 \ N \cdot m$ નું ટોર્ક એક પૈડાંને $5 \ s$ માં સ્થિર અવસ્થામાંથી $200 \ rad$ જેટલું ભ્રમણ કરાવે છે. ઉત્પન્ન થયેલ કોણીય પ્રવેગનું મૂલ્ય ...... $rad/s^2$ છે.

  • A
    $8$
  • B
    $4$
  • C
    $16$
  • D
    $12$

Explore More

Similar Questions

$1000 \; Nm$ નો અચળ ટોર્ક $200 \; kg \cdot m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા પૈડાને તેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર ફેરવે છે. શરૂઆતમાં પૈડું સ્થિર છે. $3 \; s$ પછી તેની કોણીય ઝડપ કેટલી હશે?

એક મોટર વ્હીલની કોણીય ઝડપ $16 s$ માં $1200 rpm$ થી વધીને $3120 rpm$ થાય છે. મોટર વ્હીલનો કોણીય પ્રવેગ કેટલો હશે?

એક એર કોમ્પ્રેસર $200\,rad\,s^{-1}$ ની ઇલેક્ટ્રિક મોટર દ્વારા $V-$બેલ્ટ ડ્રાઇવનો ઉપયોગ કરીને ચલાવવામાં આવે છે. મોટર પુલીની ત્રિજ્યા $8\,cm$ છે,અને $V-$બેલ્ટમાં તણાવ એક બાજુ $135\,N$ અને બીજી બાજુ $45\,N$ છે. મોટરનો પાવર ...... $kW$ હશે.

એક પૈડાંની જડત્વની આઘૂર્ણ $5 \times 10^{-3} \, kg \, m^2$ છે અને તે $20 \, rev/sec$ ની ઝડપે ફરે છે. તેને $10 \, sec$ માં રોકવા માટે જરૂરી ટોર્ક $............. \times 10^{-2} \, N-m$ છે. ($\pi$ માં)

એક પૈડાની તેની ઊર્ધ્વઅક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2 \ kg \ m^2$ છે. તે આ અક્ષને અનુલક્ષીને $60 \ rpm$ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. આ પૈડાને $1 \ minute$ માં સ્થિર કરવા માટે કેટલું ટૉર્ક લગાવવું પડે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo