એક લીસો ગોળો $A$ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર કોણીય વેગ $\omega$ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગ $v$ થી ગતિ કરી રહ્યો છે. તે સ્થિર રહેલા સમાન ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક અને સંમુખ અથડામણ કરે છે. જો ક્યાંય પણ ઘર્ષણ ન હોય,તો અથડામણ પછી તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ હોય,તો:

  • A
    $\omega_A < \omega_B$
  • B
    $\omega_A = \omega_B$
  • C
    $\omega_A = \omega$
  • D
    $\omega = \omega_B$

Explore More

Similar Questions

ફિનાઇલ ઇથાઇલ ઇથરને સાંદ્ર $HBr$ સાથે ગરમ કરતાં કઈ નીપજો મળે છે?

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે $50$ અને $200$ છે. જો પ્રાયમરી ગૂંચળામાં પ્રવાહ $4 ~A$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ કેટલો હશે ($~A$ માં)?

સમયના એક ચોક્કસ ક્ષણે,બે કણોના સ્થાન સદિશો અનુક્રમે $4 \hat{i} + 4 \hat{j} + 57 \hat{k} \text{ m}$ અને $2 \hat{i} + 2 \hat{j} + 5 \hat{k} \text{ m}$ છે. જો પ્રથમ કણનો વેગ $0.4 \hat{i} \text{ ms}^{-1}$ હોય,અને તેઓ $10 \text{ s}$ પછી અથડાય,તો બીજા કણનો વેગ $\text{ms}^{-1}$ માં કેટલો હશે?

જો રેખાઓની જોડી $2x^2 + hxy + 6y^2 = 0$ માં એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં ત્રણ ગણો હોય,તો $h =$

લીલમાં,પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો શેમાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo