$DNA$-આધારિત $RNA$ પોલિમરેઝ $DNA$ ની એક શૃંખલા પર પ્રત્યાંકન (transcription) ઉદ્દીપિત કરે છે,જેને શું કહેવામાં આવે છે?

  • A
    ટેમ્પલેટ શૃંખલા
  • B
    કોડિંગ શૃંખલા
  • C
    આલ્ફા શૃંખલા
  • D
    એન્ટિસ્ટ્રાન્ડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રિકર્સર $mRNA$ નું સંશ્લેષણ કરે છે?

$RNA$ પ્રોસેસિંગ એટલે શું?

પરિપક્વ $RNA$ માં શું ગેરહાજર હોય છે?

નીચેના $RNA$ પોલિમરેઝ ઉત્સેચકોને તેમના ટ્રાન્સક્રિપ્શન ઉત્પાદનો સાથે જોડો:
$(a) \; RNA$ પોલિમરેઝ $I$$(i) \; tRNA$
$(b) \; RNA$ પોલિમરેઝ $II$$(ii) \; rRNA$
$(c) \; RNA$ પોલિમરેઝ $III$$(iii) \; hnRNA$

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

ઈન્ટ્રોનનું દૂર થવું અને એક્ઝોનનું જોડાવું એ....... તરીકે ઓળખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo