$Bacillus\ thuringiensis$ માંથી મેળવવામાં આવતા $Cry\ I$ એન્ડોટોક્સિન કોની સામે અસરકારક છે?

  • A
    સૂત્રકૃમિ (nematodes)
  • B
    બોલવર્મ્સ (boll worms)
  • C
    મચ્છરો
  • D
    માખીઓ

Explore More

Similar Questions

પારિજનીનિક (Transgenic) ખોરાકીય પાક કે જેના ઉપયોગ વડે વિકાસશીલ દેશોમાં રતાંધળાપણાની સમસ્યા ઉકેલી શકાય છે, તે . . . . . . છે.

વર્ષ $.......$ માં,અમેરિકાની એક કંપનીએ $.......$ પર $US$ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી લીધો.

$Bt$ ઝેર (toxin) માટે નીચેનામાંથી શું સાચું છે?

ભારતમાં જનીન પરિવર્તિત $(GM)$ રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?

બેક્ટેરિયમ $Bacillus$ $thuringiensis$ નો ઉપયોગ આધુનિક જીવવિજ્ઞાનમાં વ્યાપકપણે શેના તરીકે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo