$n$ સમાન કોષો શ્રેણીમાં જોડાયેલા છે,જેમાં બે કોષો $A$ અને $B$ ઉલટી ધ્રુવીયતા સાથે જોડાયેલા છે. દરેક કોષનો $EMF$ $E$ છે અને આંતરિક અવરોધ $r$ છે. કોષ $A$ અથવા $B$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે? (જ્યાં $n > 4$)

  • A
    $\frac{2E}{n}$
  • B
    $2E(1 - \frac{1}{n})$
  • C
    $\frac{4E}{n}$
  • D
    $2E(1 - \frac{2}{n})$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં વોલ્ટમીટરનું અવલોકન શું હશે ($V$ માં)?

સમાંતર જોડાણમાં રહેલા ત્રણ કોષોના emf $E_1=5 \ V, E_2=8 \ V$ અને $E_3=10 \ V$ છે અને તેમના આંતરિક અવરોધો અનુક્રમે $r_1=1 \ \Omega, r_2=2 \ \Omega$ અને $r_3=3 \ \Omega$ છે. જો $E_3$ ને બદલીને $E_{3N}$ કરવામાં આવે,તો સમતુલ્ય emf બમણું થાય છે. તો $E_{3N}$ નું મૂલ્ય $V$ માં કેટલું હશે?

કોષનો $e.m.f.$ $6 \ V$ છે. જ્યારે તેમાંથી $2 \ A$ પ્રવાહ વહે છે ત્યારે તેના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત $3 \ V$ છે,તો તેનો આંતરિક અવરોધ ............. $\Omega$ છે.

ઓપન સર્કિટ (ખુલ્લા પરિપથ) ની સ્થિતિ માટે,કોષના ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય શું છે?

$E_1$ અને $E_2$ emf ધરાવતા અને અનુક્રમે $r_1$ અને $r_2$ ($E_2 > E_1$ અને $r_2 > r_1$) આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર જોડવામાં આવ્યા છે. આ સંયોજનનું સમતુલ્ય emf $E_{eq}$ છે. તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo