$KCl$ નું $0.5 \ N$ દ્રાવણ ખાંડના $.........$ દ્રાવણ સાથે આઈસોટોનિક છે,એમ ધારીને કે $KCl$ નું $100\%$ વિયોજન થાય છે.

  • A
    $0.5$
  • B
    $0.25$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ $37\ ^oC$ તાપમાને $7.8 \ bar$ છે. રક્ત પ્રવાહમાં ઉપયોગમાં લઈ શકાય તેવા જલીય $NaCl$ દ્રાવણની સાંદ્રતા ($mol/L$ માં) કેટલી હશે?

જ્યારે અર્ધપારગમ્ય પટલ દ્વારા અલગ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયા દ્રાવણો દ્રાવકનો પ્રવાહ કોઈ પણ દિશામાં દર્શાવશે નહીં?

એડીમા (edema) એટલે શું?

$20 \ g$ પદાર્થને $500 \ mL$ પાણીમાં ઓગાળીને એક દ્રાવણ બનાવવામાં આવે છે. $15 \ ^oC$ તાપમાને તેનું અભિસરણ દબાણ $600 \ mm \ Hg$ માલૂમ પડે છે. તો તે પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

પ્રોટીનના $300 \ mL$ જલીય દ્રાવણમાં $2.52 \ g$ પ્રોટીન ઓગળેલું છે. જો $300 \ K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.04 \times 10^{-3} \ bar$ હોય,તો પ્રોટીનનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo