ત્રણ એમિનો એસિડના આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ પર $pH$ નીચે મુજબ આપેલ છે:
એમિનો એસિડ આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ પર $pH$
$(Amino \ acid)_{I}$ $6$
$(Amino \ acid)_{II}$ $9.8$
$(Amino \ acid)_{III}$ $3.9$

$(Amino \ acid)_{II}$ શું છે?

  • A
    ગ્લાયસીન
  • B
    લાઈસીન
  • C
    એસ્પાર્ટિક એસિડ
  • D
    એલેનાઈન

Explore More

Similar Questions

$HCl$ ના વિલોપન સાથે પ્રક્રિયા કરીને ડાયપેપ્ટાઈડ $Gly-Ala$ આપે તેવી પ્રક્રિયકોની જોડી ઓળખો.

નીચેનામાંથી સાચું વિધાન ઓળખો $:$

થ્રીઓનાઈનમાં હાજર કાઈરલ કેન્દ્રોની સંખ્યા .......... છે.

$\alpha$-હેલિક્સ બંધારણ ........ માં જોવા મળે છે.

નીચેનામાંથી કયું એમિનો એસિડ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo