$1 \ atm$ અને $273 \ K$ પર $4.48 \ L$ આદર્શ વાયુને અચળ કદ પર તાપમાન $15 \ ^\circ C$ વધારવા માટે $12 \ cal$ ઉષ્માની જરૂર પડે છે. વાયુની $C_p$ નું મૂલ્ય $... \ cal \ mol^{-1} K^{-1}$ છે.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $2$
  • D
    $8$

Explore More

Similar Questions

$298 \ K$ અને $1 \ bar$ પર માપવામાં આવેલી મોલર ઉષ્મા ધારિતાનો સાચો ક્રમ કયો છે?

અચળ દબાણે પાણીની મોલર ઉષ્મા ધારિતા $75 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જ્યારે $100 \ g$ પાણીને,જે વિસ્તરણ માટે મુક્ત છે,$1.0 \ kJ$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે પાણીના તાપમાનમાં થતો વધારો $...... \ K$ છે.

અચળ દબાણે બરફ સાથે સંતુલનમાં રહેલા પાણીની મોલર ઉષ્મા ધારિતા કેટલી હોય છે?

વિશિષ્ટ ઉષ્માક્ષમતા અને મોલર ઉષ્માક્ષમતાના એકમો જણાવો.

ખાલી જગ્યા પૂરો:
$(i)$ ઉષ્માક્ષમતાનો એકમ ......... છે.
$(ii)$ ઉષ્માક્ષમતા પદાર્થનો ......... ગુણધર્મ છે.
$(iii)$ $1 \ mol$ પદાર્થનું તાપમાન $1^{\circ} C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ......... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo