$d_{z^2}$ કક્ષક ધરાવે છે :

  • A
    $A$. $Z$-અક્ષ પર એક લોબ અને $XY$-સમતલમાં એક રીંગ
  • B
    $B$. $Z$-અક્ષ પર એક લોબ અને $XY$-સમતલમાં એક લોબ
  • C
    $C$. $Z$-અક્ષ પર એક લોબ અને $YZ$-સમતલમાં એક રીંગ
  • D
    $D$. $Z$-અક્ષ પર એક લોબ અને રીંગ

Explore More

Similar Questions

ક્લોરીન $(Cl)$ ના અયુગ્મિત ઈલેક્ટ્રોન માટેના ચાર ક્વોન્ટમ આંક કયા છે?

નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યા:
$A.$ $1s$ કક્ષક માટે,સંભાવના ઘનતા કેન્દ્રમાં મહત્તમ હોય છે.
$B.$ $2s$ કક્ષક માટે,સંભાવના ઘનતા પહેલા વધીને મહત્તમ થાય છે અને પછી ઘટીને શૂન્ય થઈ જાય છે.
$C.$ કક્ષકોના સીમા સપાટીના આકૃતિઓ ઇલેક્ટ્રોન શોધવાની $100\%$ સંભાવના ધરાવતો વિસ્તાર દર્શાવે છે.
$D.$ $p$ અને $d$-કક્ષકોમાં અનુક્રમે $1$ અને $2$ કોણીય નોડ હોય છે.
$E.$ $p$-કક્ષકની સંભાવના ઘનતા કેન્દ્રમાં શૂન્ય હોય છે.

$Fe^{3+}$ $(Z = 26)$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$m_l = 3$ જેટલો મહત્તમ ચુંબકીય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન દ્વારા બનતા તરંગોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી $5$ રેડિયલ નોડ ધરાવતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા $.......$ છે. $7s, 7p, 6s, 8p, 8d$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo