ફ્લોર બીટલ (flour beetle) માટે કુદરતી વધારાનો આંતરિક દર $(r)$ કેટલો છે?

  • A
    $0.015$
  • B
    $0.0205$
  • C
    $0.0022$
  • D
    $0.12$

Explore More

Similar Questions

$100$ વ્યક્તિઓની કાલ્પનિક વસતિમાં વૃદ્ધિનો આંતરિક દર $(r)$ $0.5$ પ્રતિ માદા પ્રતિ વર્ષ છે. જો વસતિ ઘાતાંકીય વૃદ્ધિ દર્શાવતી હોય,તો $6$ વર્ષ પછી વસતિનું કદ કેટલું થશે? (આપેલ છે $e = 2.72$)

જો કોઈ જાતિની વસ્તીને વધુ અનુકૂળ પર્યાવરણમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો તે શું દર્શાવશે?

ભારતમાં માનવ વસતિ યુવાન વયજૂથ તરફ વધુ નમેલી છે. આના પરિણામે:

સંભાવ્ય (લોજિસ્ટિક) વૃદ્ધિ સમજાવો.

ચરઘાતાંકીય વૃદ્ધિ માપવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo