$A$ - કોઈ પ્રદેશમાં જૈવવિવિધતાનો નાશ વનસ્પતિ ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
$R$ - કોઈ પ્રદેશમાં જૈવવિવિધતાનો નાશ દુષ્કાળ જેવી પર્યાવરણીય વિક્ષેપો સામે પ્રતિકારક શક્તિ ઘટાડી શકે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે.
  • B
    $A$ અને $R$ બંને ખોટા છે.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

ખોટું વિધાન ઓળખો.
$I$. જાતિ નિર્માણ (Speciation) સામાન્ય રીતે સમયનું કાર્ય છે.
$II$. ઉષ્ણકટિબંધીય પર્યાવરણ ઓછું મોસમી,પ્રમાણમાં વધુ સ્થિર અને અનુમાનિત છે.
$III$. સૌર ઊર્જા ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપે છે.
$IV$. સમશીતોષ્ણ પ્રદેશો લાખો વર્ષોથી પ્રમાણમાં ખલેલ વિનાના રહ્યા છે.

આપેલ આલેખમાં '$X$' શું દર્શાવે છે?

પશ્ચિમ બંગાળથી આંધ્રપ્રદેશ સુધીના વિસ્તારોમાં પરવાળાના ખડકો (Coral reefs) શા માટે જોવા મળતા નથી,પરંતુ તમિલનાડુ અને ભારતના પૂર્વ કિનારે જોવા મળે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. ધ ઇવિલ ક્વાર્ટેટ (The Evil Quartet)$I$. ક્રાયોપ્રિઝર્વેશન
$B$. સ્વસ્થાન-બાહ્ય સંરક્ષણ (Ex situ conservation)$II$. વિદેશી જાતિઓનું આક્રમણ
$C$. લેન્ટાના કેમારા (Lantana camara)$III$. જૈવવિવિધતાના નુકસાનના કારણો
$D$. ડોડો (Dodo)$IV$. વિલુપ્તીકરણ

સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો:

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ ક્લેરિયસ ગેરિપિનસ$(1)$ ઝીબ્રા
$(b)$ ગંધારી (Lantana)$(2)$ વાઘ
$(c)$ બાલી$(3)$ નીંદણ
$(d)$ કવેગા$(4)$ આફ્રિકન કેટફિશ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo