$A-$ સૂક્ષ્મજીવ $Frankia$ બિન-કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળ પર નાઈટ્રોજન સ્થાપન કરતી ગાંઠો ઉત્પન્ન કરે છે.
$R-$ $Rhizobium$ અને $Frankia$ બંને જમીનમાં મુક્તજીવી છે,પરંતુ સહજીવી તરીકે,વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે.
  • B
    $A$ અને $R$ બંને ખોટા છે.
  • C
    $A$ સાચું છે,$R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,$R$ સાચું છે.

Explore More

Similar Questions

$Rhizobium$ બૅક્ટેરિયા કયા ઘટકનું સ્થાપન કરે છે?

જો ઘઉંના ખેતરમાં $Rhizobium$ બેક્ટેરિયા ઉમેરવામાં આવે તો શું થશે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન : જૈવિક નાઇટ્રોજન સ્થાપન : નાઇટ્રોજિનેઝ : ........
$(2)$ મુક્તજીવી બૅક્ટરિયા : રોડોસ્પાઇરીલમ : મુક્તજીવી નીલહરિત લીલ : ........

નીચેનામાંથી કયું ડાયઝોટ્રોફ (નાઈટ્રોજન સ્થાપક) નથી?

નીચેનામાંથી કયું અસહજીવી નાઈટ્રોજન સ્થાપન કરતું પ્રોકેરિયોટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo