$A:$ અંતઃસ્ત્રાવો એ પોષકતત્ત્વ વિહીન રસાયણો છે.
$B:$ તેઓ આંતરકોષીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને ખૂબ જ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે.

  • A
    $A$ અને $B$ બંને સાચા છે
  • B
    $A$ અને $B$ બંને ખોટા છે
  • C
    $A$ સાચું છે અને $B$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે અને $B$ સાચું છે

Explore More

Similar Questions

કેટલાક અંતઃસ્ત્રાવોને ગૌણ સંદેશાવાહકની જરૂર હોય છે કારણ કે:

નીચેના સ્તંભોને જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ ઓક્સિટોસિન$(1)$ એમિનો એસિડના વ્યુત્પન્ન
$(B)$ એપિનેફ્રાઇન$(2)$ સ્ટીરોઇડ
$(C)$ પ્રોજેસ્ટેરોન$(3)$ પ્રોટીન
$(D)$ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth hormone)$(4)$ પેપ્ટાઇડ

ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વચ્ચેની આંતરક્રિયા અંગેનું સાચું વિધાન પસંદ કરો.

કોષીય અંતઃસ્થ ગ્રાહીઓ (Intracellular receptors) મુખ્યત્વે કયા હોય છે?

ખોટી જોડી પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo