$POCl_3$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે:
$(I)$ $P_4 + SO_2Cl_2 \to$
$(II)$ $P_4 + SOCl_2 \to$
$(III)$ $PCl_5 + SO_2 \to$
$(IV)$ $PCl_5 + C_2H_5OH \to$

  • A
    $I$ અને $III$
  • B
    $II$ અને $III$
  • C
    $I$ અને $IV$
  • D
    $III$ અને $IV$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હેલોજન ધાત્વિક ગુણધર્મ ધરાવે છે?

દરિયાના પાણીમાંથી બ્રોમિનના ઉત્પાદનમાં,બ્રોમાઇડ ધરાવતા મધર લિકરને કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે?

$H_2O$ સાથે નીચેનામાંથી કોની પ્રક્રિયાથી ઓઝોનાઈઝડ ઓક્સિજન મળે છે?

આપેલ પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?
$2X_{2(g)} + 2H_2O_{(l)} \to 4H^{+}_{(aq)} + 4X^{-}_{(aq)} + O_{2(g)}$
$Y_{2(g)} + H_2O_{(l)} \to HY_{(aq)} + HOY_{(aq)}$

નીચેનામાંથી કયું તત્વ વિદ્યુતવિભાજન પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo