ઉષ્માસહિષ્ણુ નીલહરિત લીલની તાપમાન પ્રત્યેની સહિષ્ણુતા .......... ને કારણે છે.

  • A
    કોષદીવાલનું બંધારણ
  • B
    કોષીય આયોજન
  • C
    કણાભસૂત્રીય રચના
  • D
    તેમના પ્રોટીનમાં સમધુવીય બંધ

Explore More

Similar Questions

નીચેના વિધાનો વાંચો:
$A.$ કેરીનો સમાવેશ 'Poales' શ્રેણી (order) હેઠળ થાય છે.
$B.$ રસાયણસંશ્લેષી સ્વપોષી બેક્ટેરિયા નાઈટ્રાઈટ અને એમોનિયા જેવા વિવિધ અકાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત થયેલી ઊર્જાનો ઉપયોગ તેમના $ATP$ ઉત્પાદન માટે કરે છે.
$C.$ એસ્કોમાયસીટીસના સભ્યો માત્ર પરોપજીવી જ હોય છે.
$D.$ એક સાઇટ્રિક એસિડ ચક્રમાં $2 NADH_2$ અને $1 FADH_2$ બને છે.
$E.$ પાયરુવિક એસિડ $+ CoA + NAD^+ \xrightarrow{\text{Pyruvate dehydrogenase}} \text{Acetyl } CoA + CO_2 + NADH + H^+$.
સાચો વિકલ્પ પસંદ કરો:

બેક્ટેરિયામાં સૌથી વધુ પ્રતિરોધક અવસ્થા કઈ છે?

થર્મોકોકસ,મિથેનોકોકસ અને મિથેનોબૅક્ટેરિયા એ કોના ઉદાહરણો છે?

કયા બૅક્ટેરિયા વસાહતી સ્વરૂપમાં જોવા મળતા નથી?

નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીય (Prokaryotic) સજીવનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo