નીચેનામાંથી કયા સજીવો ખૂબ ઊંડા દરિયાઈ જળમાં (hydrothermal vents) હોવાની શક્યતા છે?

  • A
    આર્કિબૅક્ટેરિયા
  • B
    યુબૅક્ટેરિયા
  • C
    નીલહરિત લીલ
  • D
    સહજીવી ફૂગ

Explore More

Similar Questions

$Mycoplasma$ શેના પ્રત્યે સંવેદનશીલ નથી?

$Thermococcus$,$Methanococcus$ અને $Methanobacterium$ એ .......... ના ઉદાહરણો છે.

માયકોપ્લાઝ્મા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આપેલા લક્ષણો નીચેનામાંથી કયા સમૂહમાં જોવા મળે છે?
$(i)$ એકકોષી,વસાહતી,તંતુમય,સહજીવી અથવા મુક્તજીવી.
$(ii)$ વસાહતો જેલેટિનયુક્ત આવરણથી ઘેરાયેલી હોય છે.
$(iii)$ કેટલાક વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન વિશિષ્ટ કોષોમાં કરે છે જેને અભિકોષ $(heterocysts)$ કહેવાય છે.
$(iv)$ તેઓ ઘણીવાર જળાશયોમાં બ્લૂમ્સ (blooms) બનાવે છે.

રીંગણનો 'લિટલ લીફ' (નાના પાનનો) રોગ કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo