નીચેનામાંથી શેમાં કુંતલાકાર $RNA$ શૃંખલા અને કેપ્સોમીયર્સ જોવા મળે છે?

  • A
    પોલીયો વાઇરસ
  • B
    ટોબેકો મોઝેઈક વાઇરસ
  • C
    અછબડાના વાઇરસ
  • D
    રીટ્રો વાઇરસ

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ સજીવમાં ફાયકોબાયોન્ટ તરીકે શું હોય છે?

$A.$ વાઈરસનું કેપ્સિડ એ કેપ્સોમિયર નામના ઘણા નાના એકમોનું બનેલું છે.
$R.$ વાઈરસ મુક્ત અવસ્થામાં સક્રિય અને જીવંત વર્તણૂક દર્શાવે છે.

$A$: લાઈકેન $SO_2$ ધરાવતા પ્રદૂષિત વિસ્તારોમાં ઉગતા નથી.
$R$: લાઈકેન ઉજ્જડ ખડકો પર કાર્બોનિક એસિડ અને ઓક્ઝેલિક એસિડનો સ્ત્રાવ કરે છે.

બેક્ટેરિયોફેજ (Bacteriophage) એટલે શું?

'વાયરસ' $(virus)$ શબ્દના સંદર્ભમાં લુઈ પાશ્ચરનું યોગદાન શું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo