નીચેનામાંથી કયું અપવાદ વિના તમામ આવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે?

  • A
    વાહિનીઓની હાજરી
  • B
    બેવડું ફલન
  • C
    દ્વિતીય વૃદ્ધિ
  • D
    સ્વયંપોષી પોષણ

Explore More

Similar Questions

વિધાન: બેવડું ફલન એ આવૃત બીજધારી વનસ્પતિઓનું લાક્ષણિક લક્ષણ છે.
કારણ: બેવડા ફલનમાં બે જોડાણનો સમાવેશ થાય છે.

બેવડું ફલન માત્ર .......માં જ જોવા મળે છે.

સજીવના જીવનની શરૂઆત માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

બેવડું ફલન (Double fertilisation) કોના નિર્માણમાં પરિણમે છે?

ત્રિ-ફલન (triple fusion) અને બેવડું ફલન (double fertilization) માં અનુક્રમે કેટલા નર જન્યુઓ ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo