નીચેનામાંથી શેમાં નર જન્યુજનક અને માદા જન્યુજનક સ્વતંત્ર જીવંત અસ્તિત્વ ધરાવતા નથી?

  • A
    પ્ટેરીસ
  • B
    ફ્યુનેરિયા
  • C
    પોલીટ્રાયકમ
  • D
    સીડ્રસ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે,પરંતુ પુષ્પો ઉત્પન્ન કરતી નથી?

Difficult
View Solution

અનાવૃત બીજધારી (Gymnosperm) ના બીજમાં કેટલી પેઢીઓ હાજર હોય છે?

$Cycas$ માં જોવા મળતું ફર્ન જેવું લક્ષણ કયું છે?

અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓને નરમ કાષ્ઠ (soft-wood) ધરાવતી વનસ્પતિઓ કહેવામાં આવે છે કારણ કે તેમાં ........ નો અભાવ હોય છે.

$Cycas$ ને જીવંત અશ્મિ (living fossil) ગણવામાં આવે છે કારણ કે તેમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo