નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

  • A
    લીલ તેની આસપાસના વાતાવરણમાં ઓગળેલા $O_2$ નું સ્તર વધારે છે.
  • B
    લાલ લીલમાંથી આલ્જીન અને બદામી લીલમાંથી કારાજીન મળે છે.
  • C
    અગર-અગર જીલીડીયમ અને ગ્રેસીલેરિયામાંથી મળે છે.
  • D
    લેમીનેરિયા અને સરગાસમ ખોરાક તરીકે વપરાય છે.

Explore More

Similar Questions

વિધાન $(A)$: લીલ વિવિધ રંગોમાં જોવા મળે છે.
કારણ $(R)$: લીલ વિવિધ પ્રકારના રંજકદ્રવ્યો ધરાવે છે.

લિંગી પ્રજનનનો આઈસોગેમસ (સમજન્યુક) પ્રકાર શેમાં જોવા મળે છે $:-$

બાહ્યરૂપવિદ્યાની દ્રષ્ટિએ અસમાન જન્યુઓનું જોડાણ,જે પ્રચલનશીલ અથવા અપ્રચલનશીલ હોઈ શકે છે,તેને શું કહેવાય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. ક્લોરોફાયસી$I$. $2$, અસમાન પાશ્વીય કશા
$Q$. ફીઓફાયસી$II$. કશા ગેરહાજર
$R$. રોડોફાયસી$III$. $2-8$, સમાન અગ્રસ્થ કશા

$Irish$ moss એ ........નો સભ્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo