$Pheretima$ $posthuma$ (અળસિયું) નીચેનામાંથી કઈ રીતે ખૂબ ઉપયોગી છે?

  • A
    તેમના દર જમીનને છિદ્રિષ્ઠ બનાવે છે.
  • B
    તેઓ જમીનને છિદ્રાળુ બનાવે છે અને તેમના ઉત્સર્ગ દ્રવ્યો તથા કાર્બનિક કચરાને જમીનમાં ભેળવે છે.
  • C
    તેઓ માછલીઓના ખોરાક તરીકે ઉપયોગી છે.
  • D
    તેઓ પક્ષીઓમાં જૈવિક વિશાલન (biological magnification) પ્રેરે છે.

Explore More

Similar Questions

નીચેનાનું કાર્ય જણાવો:
અળસિયાની દેહદીવાલ

નીચેના જોડકાં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. શુક્રપિંડ $I$. $18$મો ખંડ
$Q$. સહાયક ગ્રંથિઓ $II$. $17$ અને $19$મો ખંડ
$R$. નર જનન છિદ્ર $III$. $6$ થી $9$ ખંડો
$S$. શુક્રસંગ્રહશયો $IV$. $13$મો ખંડ
$T$. અંડપિંડ $V$. $10$ અને $11$મો ખંડ

નીચેનામાંથી શેમાં ક્લોરોગૉગન $(Chloragogen)$ કોષો જોવા મળે છે?

અળસિયાના આપેલ ઉત્સર્જનતંત્રમાં ઉત્સર્ગિકાઓના પ્રકારો ઓળખો.

જો અળસિયાને લાંબા સમય સુધી $40\%$ $KOH$ માં રાખવામાં આવે,તો તેનો કયો ભાગ અદ્રાવ્ય રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo