નીચેનામાંથી કોનો સમાવેશ પૃથુકૃમિ (Platyhelminthes) સમુદાયમાં થાય છે?

  • A
    સીસ્ટોસોમા (Schistosoma)
  • B
    ટ્રાયપેનાસોમા (Trypanosoma)
  • C
    પ્લાઝમોડિયમ (Plasmodium)
  • D
    વુકેરેરિયા (Wuchereria)

Explore More

Similar Questions

આપેલ ફ્લો ચાર્ટના આધારે સમુદાય $X$ ને ઓળખો.

નીચેનામાંથી કયા પ્રકારનાં પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી (triploblastic) છે?

નીચેનામાંથી કયા સજીવો અપૂર્ણ,શાખીત અને મળદ્વાર વગરનું પાચનતંત્ર ધરાવે છે?

યકૃતકૃમિ ($Fasciola$ $hepatica$) માટે નીચેનામાંથી શું લાગુ પડતું નથી?

લીવર ફ્લુકના જીવનચક્રમાં નીચે મુજબની અવસ્થાઓ જોવા મળે છે: $(1)$ સર્કેરિયા,$(2)$ મેટા-સર્કેરિયા,$(3)$ સ્પોરોસિસ્ટ,$(4)$ રેડિયા,$(5)$ મિરાસિડિયમ. તેમનો યોગ્ય ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo