નીચેનામાંથી કયા લક્ષણનો ઉપયોગ આપેલા પ્રાણીનું જાતિ નક્કી કરવા માટે થાય છે?

  • A
    માદા કરમિયું - પશ્ચ છેડો વાંકો હોય છે.
  • B
    નર દેડકો - પશ્વઉપાંગની પ્રથમ આંગળી પર મૈથુનગાદી.
  • C
    માદા વંદો - પુચ્છશૂળ.
  • D
    નર શાર્ક - નિતંબ મીનપક્ષ પર આલિંગક (Claspers).

Explore More

Similar Questions

પાર્શ્વીય રેખા તંત્ર (Lateral line system) શેમાં જોવા મળે છે?

$Chondrichthyes$ (કાસ્થિમત્સ્ય) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

કઈ માછલી હવામાં શ્વાસ લેવાની ક્ષમતા ધરાવે છે?

$1938$ માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી કઈ માછલી લુપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું?

$Pristis$ કયા વર્ગમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo