અળસિયા $(Pheretima)$ નું એક વિશિષ્ટ લક્ષણ ..... છે.

  • A
    આંત્રવલન (typhlosole) આંતરડામાં પાચિત ખોરાકના શોષણ માટે અસરકારક સપાટીનો વિસ્તાર ખૂબ વધારે છે.
  • B
    $S$-આકારના વજ્રકેશ ત્વચામાં ખૂંપેલા હોય છે જે દુશ્મનો સામે રક્ષણાત્મક હથિયાર તરીકે વપરાય છે.
  • C
    તેમાં લાંબું,પૃષ્ઠ નલિકામય હૃદય હોય છે.
  • D
    અંડકોષોનું ફલન શરીરની અંદર થાય છે.

Explore More

Similar Questions

અળસિયાની પૃષ્ઠ રુધિરવાહિની કેવી હોય છે?

$Pheretima$ (અળસિયું) માં .......... ની મદદથી હલનચલન જોવા મળે છે.

અળસિયામાં ક્લાઇટેલમ કયા ખંડોમાં જોવા મળે છે?

અળસિયામાં નીચેનામાંથી કયા ઉત્સર્ગિકાઓ એન્ટેરોનેફ્રિક (આંત્રમાર્ગી) ઉત્સર્ગિકાઓ છે?

ક્લોરોગોજન $(Chloragogen)$ કોષો શેના માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo