નીચે આપેલા પ્રાણીઓના સમૂહમાંથી કયા સમૂહના પ્રાણીઓ એક જ સમુદાય (Phylum) ના છે?

  • A
    વાદળી (Sponge),સમુદ્રફૂલ (Sea Anemone),તારામત્સ્ય (Starfish)
  • B
    મેલેરિયાનો પ્રજીવ (Malarial parasite),અમીબા (Amoeba),મચ્છર (Mosquito)
  • C
    અળસિયું (Earthworm),પીનવર્મ (Pinworm),પટ્ટીકૃમિ (Tapeworm)
  • D
    ઝિંગા (Prawn),વીંછી (Scorpion),તીડ (Locust)

Explore More

Similar Questions

સંધિપાદ (Arthropods) પ્રાણીઓ નિર્મોચન (Ecdysis)ની પ્રક્રિયા દરમિયાન શેનો ત્યાગ કરે છે?

સૌથી મોટું સમુદાય,સાંધાવાળા ઉપાંગો,કાઈટીનયુક્ત બાહ્યકંકાલ,મોટાભાગે એકલિંગી. ઉપરની લાક્ષણિકતાઓ કોની છે $:-$

કયો સજીવ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે?

નીચેનામાંથી કયું કીટક નથી?

સમુદાય આર્થ્રોપોડા પર ટૂંકી નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo