નીચેનામાંથી કયું લક્ષણ સામીમેરુદંડી (Hemichordata) અને મેરુદંડી (Chordata) વચ્ચે સમાન છે?

  • A
    મેરુદંડનો અભાવ
  • B
    વક્ષ નલિકામય ચેતારજ્જુ
  • C
    ઝાલર ફાટ ધરાવતી કંઠનળી
  • D
    ઝાલર ફાટ વગરની કંઠનળી

Explore More

Similar Questions

કયા પ્રાણી સમૂહનું શરીર સૂંઢ (proboscis),ગ્રીવા (collar) અને ધડ (trunk) માં વિભાજિત હોય છે?

પ્રોબોસિસ ગ્રંથિ એ એક ........... છે.

જે સમુદાયને અગાઉ $Chordata$ (મેરુદંડી) અંતર્ગત ઉપ-સમુદાય ગણવામાં આવતો હતો પરંતુ હવે તેને અ-મેરુદંડીમાં અલગ સમુદાય તરીકે મૂકવામાં આવ્યો છે,તે કયો છે?

નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમૂહ હેમિકોર્ડાટા (Hemichordata) સમુદાયમાં આવે છે?

સામી મેરુદંડી $(Hemichordata)$ સમુદાયને કયા બે સમુદાયની વચ્ચે સ્થાન આપવામાં આવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo