કયા પ્રકારના શ્વેતકણો હિસ્ટેમાઈન અને ઍન્ટિ-કોએગ્યુલન્ટ હિપેરીનના સ્રાવ સાથે સંકળાયેલા છે?

  • A
    ન્યુટ્રોફિલ્સ
  • B
    બેઝોફિલ્સ
  • C
    ઇયોસીનોફિલ્સ
  • D
    મોનોસાઇટ્સ

Explore More

Similar Questions

માર્ગ અકસ્માતના એક દર્દીને,જેનું રુધિરજૂથ અજ્ઞાત છે,તેને તાત્કાલિક રુધિર ચઢાવવાની જરૂર છે. તેનો એક ડોક્ટર મિત્ર તરત જ પોતાનું રુધિર આપવા તૈયાર થાય છે. દાતાનું રુધિરજૂથ કયું હશે?

રુધિર ત્રાકકણિકા (Platelets) નો સરેરાશ જીવનકાળ કેટલો હોય છે?

નીચે દર્શાવેલ રુધિરકોષોને ઓળખો.

બધા જ પ્લાઝમા પ્રોટીન યકૃતમાં સંશ્લેષિત થાય છે. $\gamma$-ગ્લોબ્યુલીનનું સંશ્લેષણ ક્યાં થાય છે?

લિમ્ફોસાઇટ્સ ($20-25$ $\%$) બે મુખ્ય પ્રકારના હોય છે,$B$ અને $T$ સ્વરૂપો. તેઓ શેના માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo