કોષવાદને અનુલક્ષીને કોષસંરચના માટે કયું વિધાન સત્ય છે?

  • A
    હરિતકણો અને કણાભસૂત્ર જેવી ઉપકોષીય સંરચનાઓના સંશોધનને કારણે તે અનુકૂલિત બને છે.
  • B
    બધા જ જીવંત સજીવોના કોષો પ્રજનનની ક્ષમતા ધરાવે છે,જે આધુનિક કોષવાદનો આધાર છે.
  • C
    કોષવાદ સાચો નથી,કારણ કે બધા જ સજીવો કોષીય રચના ધરાવતા નથી (દા.ત. વાઇરસ).
  • D
    કોષવાદ એટલે કે બધા જ સજીવોના કોષો પ્રજનનની ક્ષમતા ધરાવે છે અથવા નથી.

Explore More

Similar Questions

સૌથી મોટું ઈંડું કોનું હોય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. માઈકોપ્લાઝમા $I$. $7 \ \mu m$
$Q$. બેક્ટેરિયા $II$. $3-5 \ \mu m$
$R$. માનવ રક્તકણ $III$. $0.3 \ \mu m$

ફેઝ-કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ .......... છે.

કેટલા પ્રકારના કોષો જાણીતા છે?

એકકોષીય સજીવ માટે નીચેનામાંથી શું અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo