ડેસ્મોઝોમ્સ (Desmosomes) કોની સાથે સંબંધિત છે?

  • A
    કોષરસનું વહન
  • B
    કોષવિભાજન
  • C
    કોષીય જોડાણ
  • D
    કોષીય ઉત્સર્જન

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક રૉબર્ટસને કઈ સંકલ્પના રજૂ કરી છે?

કોષરસસ્તર મુખ્યત્વે શેનું બનેલું છે?

વિધાન $X$ : કોષરસસ્તર એ કોષનો મુખ્ય રચનાકીય ઘટક છે.
વિધાન $Y$ : તે ઇલેક્ટ્રોન વહન માટેનું સ્થળ છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.

કોષરસસ્તર (cell membrane) ની એક પાયાની લાક્ષણિકતા કઈ છે?

કોષરસપટલની અર્ધતરલ (quasi-fluid) પ્રકૃતિ માટે શું જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo