કોષરસ પટલના ફ્લુઇડ મોઝેક મોડેલમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બાહ્ય સ્તર અધ્રુવીય અને જલરાગી હોય છે.
  • B
    બાહ્ય સ્તર ધ્રુવીય અને જલવિરાગી હોય છે.
  • C
    ફોસ્ફોલિપિડનું દ્વિસ્તર પટલનો મધ્ય ભાગ બનાવે છે.
  • D
    પ્રોટીન મધ્ય સ્તર બનાવે છે.

Explore More

Similar Questions

ડેસ્મોઝોમ્સ (Desmosomes) અથવા ટોનોફિબ્રિલ્સ (Tonofibrils) શું છે?

કોષરસને સૌથી બહારની તરફ આવરતો પટલ કયો છે?

આમાંથી કયું અર્ધપ્રવેશશીલ પટલ $(SP)$ છે અને કયું પસંદગીમાન પ્રવેશશીલ $(SL)$ છે? : કોષરસસ્તર (Plasmalemma)

કોષરસસ્તરમાં રહેલા પમ્પ ........ ના બનેલા હોય છે.

કોષરસપટલના સિંગર અને નિકોલસન મોડેલમાં બાહ્ય પ્રોટીન .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo