એક વિદ્યાર્થી $10 \times$ નેત્રકાચ (eyepiece) અને $45 \times$ વસ્તુકાચ (objective lens) ધરાવતા પ્રકાશ સૂક્ષ્મદર્શકયંત્ર દ્વારા કોષ સંરચનાનો અભ્યાસ કરવા માંગે છે. સૌથી સારું રિઝોલ્યુશન મેળવવા માટે તેણે નીચેનામાંથી કયા પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ?

  • A
    વાદળી
  • B
    લીલો
  • C
    પીળો
  • D
    લાલ

Explore More

Similar Questions

$S$ - વિધાન: કણાભસૂત્ર શ્વસનની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે.
$R$ - કારણ: હરિતકણ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે.

ખોટું વિધાન પસંદ કરો.

આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ વનસ્પતિકોષ : કોષદીવાલ :: પ્રાણીકોષ : .....
(ii) પ્રોટીન સંશ્લેષણ : કણિકામય અંતઃરસજાળ :: લિપિડનું સંશ્લેષણ : .....

Ephagy (ઇફેજી) એટલે શું?

નીચે આપેલ પૈકી કઈ અંગિકા અંતઃપટલમય તંત્રનો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo