પ્રાણીકોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે?

  • A
    માત્ર કોષરસમાં રહેલા રિબોઝોમ પર
  • B
    માત્ર કોષકેન્દ્રપટલ અને અંતઃકોષરસજાળ સાથે જોડાયેલા રિબોઝોમ પર
  • C
    કોષરસ અને કોષકેન્દ્રિકામાં રહેલા રિબોઝોમ પર
  • D
    કણાભસૂત્ર તેમજ કોષરસમાં રહેલા રિબોઝોમ પર

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અંગિકાને "કોષની પ્રોટીન ફેક્ટરી" કહેવામાં આવે છે?

નીચેનામાંથી શું ફક્ત ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે?

પોલિસોમ (Polysome) શેના દ્વારા બને છે?

પ્રોટીન સંશ્લેષણ દરમિયાન,પ્રત્યેક $t-RNA$ કોષરસમાંથી ચોક્કસ પ્રકારના એમિનોઍસિડને ગ્રહણ કરીને કઈ અંગિકા પર લાવે છે?

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo