મધ્યપટલ મુખ્યત્વે શેનું બનેલું છે?

  • A
    મ્યુરામિક ઍસિડ
  • B
    કૅલ્શિયમ પેકટેટ
  • C
    ફૉસ્ફોગ્લિસરાઇડ
  • D
    હેમીસેલ્યુલોઝ

Explore More

Similar Questions

અનુક્રમે $M_1$ અને $M_2$ આણ્વીય દળ ધરાવતા બે એકપરમાણ્વીય આદર્શ વાયુઓ $1$ અને $2$ ને સમાન તાપમાને રાખેલા અલગ-અલગ પાત્રોમાં ભરવામાં આવ્યા છે. વાયુ $1$ માં ધ્વનિની ઝડપ અને વાયુ $2$ માં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

$DDT$ ના અવશેષો આહાર શૃંખલામાં ઝડપથી પસાર થઈને જૈવિક વિશાલન (biomagnification) પ્રેરે છે,કારણ કે $DDT$ એ:

સમૂહ $13$ ના તત્વો $+1$ અને $+3$ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. $+3$ ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થિરતા નીચેનામાંથી કઈ છે?

બે વિરુદ્ધ અને સમાન વિદ્યુતભારો $4 \times 10^{-8} \, C$ ને $2 \times 10^{-2} \, cm$ ના અંતરે મૂકતા ડાયપોલ બને છે. જો આ ડાયપોલને $4 \times 10^8 \, N/C$ ના બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે,તો મહત્તમ ટોર્ક અને તેને $180^o$ જેટલું ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

મીલરના પ્રયોગમાં નીચેનામાંથી કયા એમિનો એસિડનું સંશ્લેષણ થયું ન હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo