જ્યારે મીઠાપાણીના આકુંચક રસધાની ધરાવતા પ્રજીવોને સમુદ્રના પાણી ધરાવતા પાત્રમાં રાખવામાં આવે,ત્યારે રસધાનીઓ:

  • A
    સંખ્યામાં વધશે
  • B
    અદ્રશ્ય થઈ જશે
  • C
    કદમાં વધશે
  • D
    કદમાં ઘટશે

Explore More

Similar Questions

હોલોફાઇટિક (વનસ્પતિસમ) પોષણ શેમાં જોવા મળે છે?

સ્લાઈમ મોલ્ડસના બીજાણુઓ માટે અસંગત વિધાન પસંદ કરો.

નીચેના વિધાનો વાંચો અને નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો:
$(i)$ તેઓ મૃતોપજીવી પ્રોટિસ્ટ છે.
$(ii)$ અનુકૂળ પરિસ્થિતિઓમાં,તેઓ એકત્રીકરણ (જેને પ્લાઝમોડિયમ કહેવાય છે) બનાવે છે જે વિકાસ પામીને અનેક ફૂટ સુધી ફેલાઈ શકે છે.
$(iii)$ પ્રતિકૂળ પરિસ્થિતિઓ દરમિયાન,પ્લાઝમોડિયમ વિભેદિત થાય છે અને ફળદ્રુપ કાય (fruiting bodies) બનાવે છે જેની ટોચ પર બીજાણુઓ (spores) હોય છે.
ઉપરોક્ત વિધાનો દ્વારા પ્રોટિસ્ટના કયા વર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે?

$Paramecium$ (પેરામિશિયમ) માં કોષકેન્દ્રની લાક્ષણિકતા શું છે?

કયા સૃષ્ટિમાં એકકોષી અને બહુકોષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo