નીચેનામાંથી કયું પરાનુકંપી (parasympathetic) ચેતાતંત્રનું કાર્ય છે?

  • A
    વાળના સ્નાયુઓનું સંકોચન
  • B
    પ્રસ્વેદ ગ્રંથિઓની ઉત્તેજના
  • C
    હૃદયના ધબકારામાં વધારો
  • D
    કીકીનું સંકોચન

Explore More

Similar Questions

મધ્યસ્થ ચેતાતંત્ર તરફ જતી ચેતાઓને શું કહેવામાં આવે છે?

સ્વાયત્ત ચેતાતંત્ર (Autonomic neural system) એ કોનો એક ભાગ છે?

કયા ચેતાતંત્રની સક્રિયતા પાચનને પ્રોત્સાહન આપે છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ કોષકાય લાક્ષણિક કોષીય અંગિકાઓ અને નિઝલની કણિકાઓ / ચેતાપ્રેષકદ્રવ્યો ધરાવે છે.
$(2)$ હાઇડ્રાનું ચેતાતંત્ર ચેતાજાલિકા / ચેતાકંદોનું બનેલું હોય છે.

સ્વ-સંચાલિત ચેતાતંત્રને કયા નામે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo