રેનવીયરની ગાંઠ (Nodes of Ranvier) માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    ચેતાતંતુપડ (Neurilemma) અસતત હોય છે.
  • B
    માયલીન આવરણ (Myelin sheath) અસતત હોય છે.
  • C
    ચેતાતંતુપડ અને માયલીન આવરણ બંને અસતત હોય છે.
  • D
    તે માયલીન આવરણ દ્વારા આવૃત્ત હોય છે.

Explore More

Similar Questions

માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં કયા પ્રકારના ચેતાકોષો જોવા મળે છે?

સિનેપ્ટિક નોબ એ બલ્બ જેવી રચના છે જે ક્યાં જોવા મળે છે?

આપણા શરીરના કેટલાક કોષો એક ફૂટથી વધુ લાંબા હોઈ શકે છે. આ કોષો કયા છે?

ચેતાતંત્રનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ........ છે.

ચેતાક્ષ (Dendrites) એટલે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo