શરીરના તાપમાન અને ખાવા માટેની પ્રેરણાનું નિયમન કરતાં ચેતાકેન્દ્રો ....... માં આવેલા છે.

  • A
    હાઇપોથેલેમસ
  • B
    પોન્સ
  • C
    અનુમસ્તિષ્ક
  • D
    થેલેમસ

Explore More

Similar Questions

મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવો કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: હાયપોથેલેમસ એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વચ્ચેની કડી છે.
વિધાન $II$: એડેનોહાયપોફિસિસ ન્યુરોહોર્મોન્સનો સ્ત્રાવ કરે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

હાયપોથેલેમસનું કાર્ય શું છે?

હાયપોથેલેમસ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો. શરીરમાં તેમના લક્ષ્ય/કાર્ય જણાવો.

અનુરૂપ પ્રકારના પ્રશ્ન :
$(1)$ જીભ : સ્વાદાંકુરો :: કાન : ........
$(2)$ બૃહદ્ મસ્તિષ્ક દ્વારા ઘેરાયેલ રચના : થેલેમસ :: થેલેમસના તળિયે આવેલ રચના : ......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo