જ્યારે ચેતાકોષ વિશ્રામ સ્થિતિમાં હોય,એટલે કે કોઈ પણ ઊર્મિવેગનું વહન કરતો ન હોય,ત્યારે ચેતાક્ષનું રસસ્તર:

  • A
    $Na^+$ આયનો માટે તુલનાત્મક રીતે વધુ પારગમ્ય અને $K^+$ આયનો માટે લગભગ અપારગમ્ય હોય છે.
  • B
    $Na^+$ અને $K^+$ બંને આયનો માટે સમાન રીતે પારગમ્ય હોય છે.
  • C
    $Na^+$ અને $K^+$ બંને આયનો માટે અપારગમ્ય હોય છે.
  • D
    $K^+$ આયનો માટે તુલનાત્મક રીતે વધુ પારગમ્ય અને $Na^+$ આયનો માટે લગભગ અપારગમ્ય હોય છે.

Explore More

Similar Questions

જ્યારે ચેતાતંતુને ઉત્તેજિત કરવામાં આવે છે,ત્યારે પટલની અંદરનો ભાગ કેવો બને છે?

જ્યારે ચેતાકોષ કોઈ આવેગનું વહન કરતો નથી,ત્યારે અક્ષતંતુની પટલ $...........$ આયનો માટે પ્રમાણમાં વધુ પ્રવેશશીલ અને $...........$ આયનો માટે લગભગ અપ્રવેશશીલ હોય છે.

ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગના વહન દરમિયાન કોષરસ પટલની અંદરની સપાટી પર વીજભારનો ક્રમ શું હોય છે?

ઉત્તેજનાના સ્થળે,પટલની અંદરની અને બહારની સપાટીનો વીજભાર નીચેના કારણોસર ઉલટાઈ જાય છે:

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ ઉત્તેજિત ચેતાતંતુના વિસ્તારમાં,કોષરસસ્તરની અંદર ધન વીજભાર ઉત્પન્ન થાય છે.
$(2)$ કેટલાક પ્રાણીઓમાં ચેતા આવેગનું વહન ક્ષેપક (saltatory) હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo