આકૃતિમાં મનુષ્યની આંખના $A, B, C$ અને $D$ નિર્દેશિત ભાગો દર્શાવેલ છે. એવો વિકલ્પ પસંદ કરો જે નિર્દેશિત ભાગની સાચી ઓળખ અને તેના કાર્યો તથા લાક્ષણિકતા સાથે સંબંધિત હોય.

  • A
    $D$ - મધ્યપટલ (Choroid) - તેનો અગ્રભાગ સિલિયરી બોડી (ciliary body) બનાવે છે.
  • B
    $A$ - નેત્રપટલ (Retina) - પ્રકાશગ્રાહી દંડકોષો (rods) અને શંકુકોષો (cones) ધરાવે છે.
  • C
    $B$ - અંધબિંદુ (Blind spot) - જેમાં ખૂબ અલ્પ સંખ્યામાં દંડકોષો અને શંકુકોષો હોય છે.
  • D
    $C$ - તરલગુહા (Aqueous chamber) - લેન્સમાંથી પસાર ન થતા પ્રકાશને પરાવર્તિત કરે છે.

Explore More

Similar Questions

નીચે આપેલ બે કોષ પ્રકારો $A$ અને $B$ ની આકૃતિ તપાસો અને સાચો વિકલ્પ પસંદ કરો.

ફોવિયા (મેક્યુલા લુટીયામાં કેન્દ્રગર્ત) એ એવું બિંદુ છે જ્યાં દ્રષ્ટિની તીવ્રતા સૌથી વધુ હોય છે. ફોવિયામાં:

નવજાત શિશુમાં આંખો કેવી હોય છે?

જો કોઈ સજીવની આંખમાં સળીકોષો (rods) વધુ હોય,તો તે:

માનવ આંખમાં રેટિના (નેત્રપટલ) પર રચાતું પ્રતિબિંબ કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo