નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    રેટીનાલ એ પ્રકાશનું શોષણ કરતું રંજકદ્રવ્ય છે.
  • B
    નેત્રપટલના દંડકોષોમાં રોડોપ્સિન રંજકદ્રવ્ય હોય છે,જ્યારે શંકુકોષોમાં ત્રણ પ્રકારના વિવિધ રંજકદ્રવ્યો હોય છે.
  • C
    રેટીનાલ એ વિટામિન-$C$ નું વ્યુત્પન્ન છે.
  • D
    રોડોપ્સિન એ દંડકોષોમાં જોવા મળતું જાંબલી-લાલ રંગનું પ્રોટીન છે.

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ આંખના ડોળાના પશ્ચ ધ્રુવની સહેજ ઉપર પ્રકાશગ્રાહી કોષો હોતા નથી,તેથી તેને અંધબિંદુ કહે છે.
$(2)$ દંડકોષો જાંબલી-લાલ રંગનું પ્રોટીન ધરાવે છે જેને રોડોપ્સિન કહે છે.

આંખનું રંગીન (રંજકદ્રવ્યયુક્ત) સ્તર કયું છે?

માનવ આંખના વિવિધ ભાગો/વિસ્તારો નીચે મુજબ છે. પ્રતિબિંબ રચના માટે પ્રકાશના પસાર થવાના ક્રમ મુજબ સાચો વિકલ્પ પસંદ કરો:
$(A)$ કોર્નિયા (પારદર્શક પટલ)
$(B)$ લેન્સ (નેત્રમણિ)
$(C)$ જલીય રસ (Aqueous humor)
$(D)$ રેટિનાનું રંજકદ્રવ્ય અધિચ્છદ (Pigment epithelium)
$(E)$ નેત્રશ્લેષ્મલા (Conjunctiva)

આંખના રંજકદ્રવ્ય ધરાવતા આવરણને ..... કહેવાય છે.

માનવ આંખમાં આવેલ પ્રકાશસંવેદી રસાયણ શેનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo