પરાનુકંપી ચેતાતંત્ર (parasympathetic nervous system) માંથી આવતા સંદેશા હૃદયને કેવી રીતે અસર કરે છે?

  • A
    હૃદયના ધબકારા અને હૃદયમાંથી વહન પામતા રુધિરના જથ્થા (cardiac output) ને ઘટાડે છે.
  • B
    હૃદયમાંથી વહન પામતા રુધિરના જથ્થાને અસર કર્યા વગર હૃદયના ધબકારાને વધારે છે.
  • C
    હૃદયના ધબકારા અને હૃદયમાંથી વહન પામતા રુધિરના જથ્થાને વધારે છે.
  • D
    હૃદયના ધબકારા ઘટાડે છે,પરંતુ હૃદયમાંથી વહન પામતા રુધિરનો જથ્થો વધારે છે.

Explore More

Similar Questions

ઊંચા રુધિરદાબ સમયે,પરિભ્રમણ અને હૃદયના ધબકારાનું સંચાલન નીચેનામાંથી કયા કેન્દ્રો દ્વારા નિયંત્રિત થાય છે?

જો સસલાની પરાનુકંપી (parasympathetic) ચેતા કાપી નાખવામાં આવે,તો હૃદયના ધબકારા પર શું અસર થાય?

હૃદયના ધબકારા કોના દ્વારા ઝડપી બને છે?

નીચેનામાંથી કયા કારણ સિવાય હૃદયના ધબકારામાં વધારો થાય છે?

સજીવોમાં હૃદયનું ચેતાકરણ (Innervation) મુખ્યત્વે શેના માટે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo