આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $2\,\mu F$ કેપેસિટર ચાર્જ કરવામાં આવે છે. સ્વીચ $S$ ને સ્થાન $2$ પર ફેરવ્યા પછી તેની સંગ્રહિત ઉર્જાનો કેટલા ટકા વ્યય થાય છે?.....$\%$

  • A
    $0$
  • B
    $20$
  • C
    $75$
  • D
    $80$

Explore More

Similar Questions

એક સાઉન્ડ એબ્સોર્બર (ધ્વનિ શોષક) ધ્વનિ સ્તરને $20\, dB$ જેટલું ઘટાડે છે. તીવ્રતામાં કેટલા ગણો ઘટાડો થાય છે?

$1 \ C$,$-2 \ C$ અને $-2 \ C$ ના ત્રણ બિંદુવત વિદ્યુતભારોને $1 \ m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધારીને $2 \ m$ કરવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય (જૂલમાં) કેટલું હશે? $(\varepsilon_0 = \text{હવાની પરમિટિવિટી})$

નીચેનામાંથી કયું હેલોએરીન છે?

$x = \frac{1-\sqrt{y}}{1+\sqrt{y}} \Rightarrow \frac{dy}{dx}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે અને અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo