$40\, m/s$ ની ઝડપે આવતા $150\, g$ ના ટેનિસ બોલને બેટ વડે ફટકારીને $60\, m/s$ ની ઝડપે પાછો મોકલવામાં આવે છે. જો બોલ બેટના સંપર્કમાં $5\, ms$ માટે રહેતો હોય,તો બોલ પર લાગતા સરેરાશ બળ $F$ નું મૂલ્ય ........... $N$ છે.

  • A
    $2500$
  • B
    $3000$
  • C
    $3500$
  • D
    $4000$

Explore More

Similar Questions

આકૃતિઓ $I, II, III$ અને $IV$ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે. આમાંથી કઈ પરિસ્થિતિઓમાં ઈમ્પલ્સ (આઘાત) સૌથી વધુ છે?

$m$ દળ ધરાવતો એક પદાર્થ $v$ વેગ સાથે દીવાલ સાથે અથડાય છે અને તેટલી જ ઝડપ સાથે પાછો ફરે છે. તેના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે?

$150\,g$ દળનો એક દડો $20\,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તેના પર એક બળ $0.1\,s$ માટે લગાડવામાં આવે છે,ત્યારે આઘાત (Impulsive force) ........ $N-s$ છે.

એક મશીનગન $40$ g દળની ગોળી $600$ m/s ની ઝડપે છોડે છે. ગન પકડી રાખનાર વ્યક્તિ તેના પર મહત્તમ $168$ $N$ બળ સહન કરી શકે છે. ગનમાંથી પ્રતિ સેકન્ડ છોડી શકાતી ગોળીઓની સંખ્યા કેટલી છે?

કુદરતમાં એકલું-અટુલું બળ ન હોય એમ શાથી કહી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo