$10\, mm$ લાંબી એક ટાંકણીને અંતર્ગોળ અરીસાની સામે ઉભી રાખવામાં આવી છે. આ ટાંકણીનું $5\, mm$ લાંબું પ્રતિબિંબ અરીસાની સામે $30\, cm$ અંતરે રચાય છે. આ અરીસાની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.

  • A
    $-30$
  • B
    $-20$
  • C
    $-40$
  • D
    $-60$

Explore More

Similar Questions

જ્યારે સમતલ અરીસાને $\theta$ ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે પરાવર્તિત કિરણ $2\theta$ ખૂણે ફરે છે. શું આ વિધાન સાચું છે કે ખોટું?

નીચેનામાંથી કયા પદાર્થની પ્રકાશીય ઘનતા (optical density) સૌથી વધુ છે?

પાર્શ્વીય સ્થાનાંતર (Lateral shift) એટલે શું?

એક વસ્તુને લેન્સથી $50\, cm$ દૂર મૂકવામાં આવે છે,જે લેન્સની સામે $10\, cm$ ના અંતરે આભાસી પ્રતિબિંબ બનાવે છે. લેન્સની કેન્દ્રલંબાઈની ગણતરી કરો. ($, cm$ માં)

વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo