$1.2 \, m$ ઊંચી એક છોકરી જમીનથી $88.2 \, m$ ની ઊંચાઈએ સમક્ષિતિજ રેખામાં પવન સાથે ગતિ કરતા ફુગ્ગાને જુએ છે. કોઈ એક સમયે છોકરીની આંખથી ફુગ્ગાનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. થોડા સમય પછી ઉત્સેધકોણ ઘટીને $30^{\circ}$ થાય છે. આ સમયગાળા દરમિયાન ફુગ્ગાએ કાપેલું અંતર શોધો.

  • A
    $58 \sqrt{3} \, m$
  • B
    $121.5 \, m$
  • C
    $95.2 \, m$
  • D
    $100.92 \, m$

Explore More

Similar Questions

એક ટાવરની ટોચ પરથી અવલોકન કરતા,$100 \, m$ ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ $m$ માં શોધો.

Difficult
View Solution

$\sqrt{2}$ ની આશરે કિંમત $2$ દશાંશ સ્થળ સુધી કેટલી થાય?

એક ઘરની નીચેની બારી જમીનથી $2\, m$ ની ઊંચાઈ પર છે અને તેની ઉપરની બારી નીચેની બારીથી શિરોલંબ $4\, m$ ઉપર છે. કોઈ ચોક્કસ સમયે આ બારીઓથી ફુગ્ગાના ઉત્સેધકોણ અનુક્રમે $60^{\circ}$ અને $30^{\circ}$ માલૂમ પડે છે. જમીનથી ફુગ્ગાની ઊંચાઈ શોધો (મીટરમાં).

Difficult
View Solution

એક હોડી નદીના કિનારે ઝાડ પર બેઠેલા એક માણસ તરફ અચળ ઝડપે જઈ રહી છે. કોઈ એક સમયે,માણસ હોડીનો અવસેધકોણ $30^{\circ}$ માપે છે. $10$ મિનિટ પછી,આ ખૂણો $60^{\circ}$ માપવામાં આવે છે. હવે હોડીને કિનારે પહોંચતા કેટલો વધુ સમય લાગશે? (મિનિટમાં)

Difficult
View Solution

એક ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે અને ટાવરના પાયાનો અવસેધકોણ $60^{\circ}$ છે. જો ઇમારતની ઊંચાઈ $36 \, m$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો (મીટરમાં).

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo